બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી કરાયો કરિયાવર


SHARE







































મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્રારા બે સમુહલગ્નોમાં આર્થિક સહયોગ આપી કરાયો કરિયાવર

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે મોરબીમાં યોજાયેલ જુદાજુદા બે સમૂહલગ્નમાં પોતાના ભંડોળમાંથી આર્થિક સહયોગ આપ્યો હતો જેમાં વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ સહ-આયોજક તરીકે ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં 41,000નું અનુદાન આપ્યું હતું.  આ દાનનો ઉપયોગ દીકરીઓને કપડાં આપવા માટે થયો હતો. આ ઉપરાંત દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં આ સંસ્થાએ કન્યાદાનમાં  7 દીકરીઓને જુદીજુદી વસ્તુઓ કરિયાવરમાં ભેટમાં આપી હતી. અને બંને સ્થળે સમૂહલગ્નમાં સંસ્થાના સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા
















Latest News