બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીના બહાદુરગઢ નજીક અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







































મોરબીના બહાદુરગઢ નજીક અકસ્માત સર્જીને આધેડનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ બહાદુરગઢ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા આધેડના બાઈકને ટેન્કર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થવાથી આધેડનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ભારતનગર (વાધરવા) ખાતે રહેતા કાર્તિકભાઇ અમુભાઇ ધ્રાંગા (૨૬)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેન્કર નં- જીજે 12 એડબલ્યુ 9504 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા હાઇવે ઉપરથી ફરિયાદીના પિતા અમુભાઈ જેસંગભાઈ ધ્રાંગા (49) તા ૨૪ ના રોજ બપોરના સમયે તેમનું બાઈક લઈને જતા હતા ત્યારે માળિયા હાઇવે ઉપર આવેલા બહાદુરગઢ ગામના પાટીયા નજીક તેમના બાઇકને ટેન્કર ચાલકે હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતા અમુભાઈ ધ્રાંગાને ગંભરી ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ અંગેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા ચલાવી રહ્યા છે.
















Latest News