બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી હોય તો સંગમ ફાઉન્ડેશનનો સંપર્ક કરે


SHARE







































મોરબીમાં બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી હોય તો સંગમ ફાઉન્ડેશનનો સંપર્ક કરે

મોરબી સંગમ ફાઉન્ડેશન દ્વારા ધો. 10 ના વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે જતાં હતા તેના મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ધો. 10 ની પરીક્ષાના પ્રથમ દિવસ જુદાજુદા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા ત્યારે સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા બોર્ડના વિધાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી પેન આપી શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને પરિક્ષા દરમિયાન મોરબી શહેરના કોઈ પણ  વિધાર્થીને મુશ્કેલી હોય તો તે સંદિપસિંહ જાડેજા (8347299946), વિશ્વરાજસિંહ જાડેજા (8306914014), શિવાંગભાઈ નાનક (9925565508) અને શક્તિસિંહ ઝાલા (9687535939) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
















Latest News