મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીની શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા  દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

મોરબીમાં આવેલ શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા દ્વારા  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શાળા કેમ્પસમાં શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડના સહયોગથી તથા વિજ્ઞાન શિક્ષક પ્રજ્ઞેશભાઈ આદ્રોજાના માર્ગદર્શનથી ધો. થી 8 ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ વધે એવી રસપ્રદ પ્રવૃત્તિ રજૂ કરવામાં આવી હતી જેમાં અદ્રશ્ય અક્ષરને દ્રશ્યમાન બનાવવા, પાણીના પૃષ્ઠતાણને  લગતા જાદુઈ પ્રયોગ, દ્રષ્ટિભ્રમ, પ્રકાશનું પરાવર્તન વિગેરે રજૂ કરવામાં આવ્યું હતું. અને તકે શાળાના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને પ્રયોગો નિહાળ્યા હતા. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ભાગ લીધેલ તમામ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.






Latest News