મોરબીની શ્રી પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ પદે વર્ષાબેન લીંબડ-જીલ્લા OBC પ્રમુખ પદે હિરેનભાઇ વૈષ્ણવની વરણી
SHARE






મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ પદે વર્ષાબેન લીંબડ-જીલ્લા OBC પ્રમુખ પદે હિરેનભાઇ વૈષ્ણવની વરણી
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોનના કાર્યકારી પ્રમુખ કૈલાસદાનભાઈ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમને મજબુત બનાવવા માટે મોરબી જિલ્લા મહિલા વિભાગના પ્રમુખ તરીકે વર્ષાબેન લીંબડની વરણી કરવામાં આવેલ છે અને વર્ષાબેન છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. તો મોરબી જિલ્લા OBC વિભાગના પ્રમુખ તરીકે હિરેનભાઇ વૈષ્ણવની નીમણુંક કરવામાં આવી છે.


