બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે ઉજવાયો


SHARE







































વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે ઉજવાયો

વાંકાનેરમાં આવેલ પીએમ શ્રી રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળામાં નેશનલ સાયન્સ ડે સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરાભાઈ, બીઆરસી મયુરરાજસિંહ તેમજ સી.આર.સી કોર્ડીનેટર બાદીભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વનાણી જેઠાભાઈની આગેવાની હેઠળ ઇન્ચાર્જ આચાર્ય રાવલ માલતીબેનની સૂચના મુજબ ગણિત વિજ્ઞાન  શિક્ષિકા  લાઠીયા ધાત્રીબેનના સુચારૂ માર્ગદર્શન અને મહેનતથી શાળાના તમામ સ્ટાફના  સહયોગથી વિધાર્થિનીઓએ અંધશ્રદ્ધા નિવારણ તેમજ અવનવા અનેક પ્રયોગો રજૂ કર્યા હતા
















Latest News