માળિયા (મિ.)માં સુવિધા માટે ઉપવાસ કરનારા યુવાનની તબિયત લથડતા લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો
મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ વિધાનસભાની લીધી મુલાકાત
SHARE






મોરબીની પ્રભાબેન પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓએ વિધાનસભાની લીધી મુલાકાત
મોરબીના શનાળા રોડે આવેલ પ્રભાબેન પટેલ લો કોલેજના વિદ્યાર્થીઓ ગુજરાત વિધાનસભાની મુલાકાતે પહોચ્યા હતા અને તેઓએ વિધાનસભા ગૃહની કાર્યપ્રણાલી અને તેની મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી તેમજ તમામ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મળવાની વિશેષ તક પણ મળી હતી. અને તેઓની પાસેથી પણ શાસનવ્યવસ્થા વિષેનું મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.


