બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંસદના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરાયું


SHARE







































મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સાંસદના જન્મદિવસ નિમિત્તે ફ્રુટ વિતરણ કરાયું

કચ્છ મોરબી સાંસદ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ તબીબ ડોક્ટરોનું સન્માન સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, નીરજભાઈ ભટ્ટ, કાજલબેન ચંદીભમ્મર, મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા પંચાયત ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન કક્કડ, મોરબી  શહેર યુવા મોરચા પ્રમુખ જયદીપભાઇ કંડિયા, આશિફ ભાઈ ઘાંચી,  મહિલા મોરચા મહામંત્રી નિર્મલાબેન  હડીયલ સહિતના ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને કચ્છ મોરબી સંસદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ આયોજન મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કરવામાં  આવેલ હતું તેવું જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર અને મહામંત્રી બળવંતભાઈ સનારીયાએ જણાવ્યુ છે અને આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
















Latest News