મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી: આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મિટરના વિરોધમાં આપ્યું આવેદનપત્ર


SHARE











મોરબી: આમ આદમી પાર્ટીસ્માર્ટ મિટરના વિરોધમાં આપ્યું આવેદનપત્ર

ગુજરાતમાં ગુજરાતની જનતાને લૂંટવા માટે લોકોની મરજી વિરુદ્ધ સરકાર દ્વારા જબરજસ્તી વિજળીના સ્માર્ટ મિટર લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે લોક લાગણીને ધ્યાને રાખી મોરબી આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે વિરોધ નોંધાવવા આવ્યો છે અને મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News