મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા


SHARE











વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા

મોરબી જીલ્લામાં લોકોના મોબાઈલ ખોવાયેલ હોય તો તેની અરજી લઈને મોબાઈલ શોધવા માટેની કામગીરી કરવામાં આવે છે અને અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના માધ્યમથી મોબાઈલ શોધીને પરત આપવામાં આવે છે તેવામાં વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ.એ. જાડેજાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો તેવામાં ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરીને સતત મોનીટરીંગ રાખીને ટેકનીકલ વર્ક આઉટ કરી જુદાજુદા 11 અરજદારોના ખોવાયેલા મોબાઈલ શોધી કાઢયા હતા અને જુદીજુદી કંપનીના ,૯૪,૬૮૮ ની કિમતના ૧૧ મોબાઈલ પાછા આપવામાં આવેલ છે.






Latest News