વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા
મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા
SHARE
મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા
મોરબી તાલુકાનાં ઘૂટું ગામ પાસે રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ગામમાં રોડની નજીક આવેલ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવેલ છે અને આ દબાનોને દૂર કરવામાં આવેલ છે અને તંત્ર દ્વારા ધાર્મિક સ્થળ ઉપર બુલડોઝર ફેરવવામાં આવતા ગામના લોકોમાં રોષની લાગણી ફેલાયેલ છે. અને તંત્રના કહેવા મુજબ બાપા સીતારામ મઢુલી સહિતના ગેરકાયદે બાંધકામ તોડી નાખવામાં આવેલ છે.