મોરબી સાર્થક વિદ્યામંદિરમાં 25 ડિસેમ્બરે સાર્થક તુલસી દિવસ ઉજવાશે
Morbi Today
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સહિતની ટિમ પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડાને મળી
SHARE
મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સહિતની ટિમ પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિતભાઈ ચાવડાને મળી
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સૂરી તેમજ જિલ્લાની ટીમ પહોચી હતી અને ત્યાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાની શુભેરછા મુલાકાત કરી હતી અને આવનાર દિવસોમાં યુવક કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો યોજીને કોંગ્રેસને જીલ્લામાં વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો કરાશે. તેવો કોલ આપેલ હતો.









