મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો


SHARE





ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વખત વાલીઓ માટે રમતોત્સવનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના મેદાનમાં દરેક ધોરણના બાળકો માટે વિવિધ રમતો જેવી કે, ચાંદલા  ચોડ, ફુગ્ગા ફોડ, વિઘ્ન દોડ, બેલેન્સ ગેમ, સસલા દોડ, કોથળા કૂદ, ત્રિપગી દોડ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચ તેમજ બાસ્કેટ બોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવેલ હતો આ રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર લેનારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતી અને આ સમગ્ર આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ સમગ્ર શાળા પરિવારને અભિનદન પાઠવ્યા હતા.




Latest News