મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાની સજનપર પ્રા.શાળાનું નામ રોશન કરતો મકવાણા જતીન


SHARE







ટંકારાની સજનપર પ્રા.શાળાનું નામ રોશન કરતો મકવાણા જતીન

અમદાવાદ સાયન્સ સીટી ખાતે તાજેતરમા યોજાયેલ NCSC માં રાજ્ય કક્ષાએ બાળ વૈજ્ઞાનિક તરીકે ટંકારાની સજનપર પ્રા.શાળાનો ધો.૬ નો વિદ્યાર્થી પસંદગી પામેલ છે અને સમગ્ર મોરબી જિલ્લાની સરકારી શાળાનું પ્રતિનિધિત્વ તેના દ્વારા કરવામાં આવ્યું હતું આટલું  જ નહીં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી સાથે હાથ મિલાવી સજનપર પ્રા.શાળાના ધો.૬ ના વિદ્યાર્થી મકવાણા જતીન લાલજીભાઈએ અભિવાદન કર્યું હતું આમ શાળા, ગામ અને જિલ્લાનું રાજ્ય કક્ષાએ નામ રોશન કરનારા વિદ્યાર્થીને શાળાના આચાર્ય અલ્પેશભાઇ પૂજારા સહિતના શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા છે

 






Latest News