મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ કેપિટલ માર્કેટમાં શ્રીજી રેસ્ટોરન્ટ ખાતે બાળ શ્રમિકોને કામે રાખનારા સંચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં આવેલ કેપિટલ માર્કેટમાં શ્રીજી રેસ્ટોરન્ટ ખાતે બાળ શ્રમિકોને કામે રાખનારા સંચાલક સામે ગુનો નોંધાયો

મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં શ્રીજી રેસ્ટોરન્ટમાં બાળ શ્રમિકોને કામે રાખીને તેઓની પાસેથી કામ લેવામાં આવતું હતું જે બાબતે હાલમાં જિલ્લાના શ્રમ અધિકારી દ્વારા રેસ્ટોરન્ટના સંચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીમાં આવેલ મદદનીશ શ્રમ આયુક્તની કચેરીમાં ફરજ બજાવતા શ્રમ અધિકારી એમ.પી.જોશી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ શંભુભાઈ ચોથાણી (39) રહે. શ્રીકુંજ સોસાયટી જીઆઇડીસીની બાજુમાં સનાળા રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેપિટલ માર્કેટમાં દુકાન નંબર 21-22 માં શ્રીજી રેસ્ટોરન્ટ આવેલ છે અને ત્યાં 14 વર્ષથી ઓછી વય ધરાવતા વાળ શ્રમયોગીઓ પાસે કામ લેવામાં આવતું હોય બાળ અને તરુણ કામદાર પ્રતિબંધ અને નિયમનના કાયદાની જુદી જુદી કલમો હેઠળ હાલમાં અધિકારીનોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News