મોરબીમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા ૧૫૦૦ જેટલા રોપાઓનું કરાયું વિતરણ
હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાના સહયોગથી કરવામાં આવ્યું “વસ્ત્રદાન”
SHARE
હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા દાતાના સહયોગથી કરવામાં આવ્યું “વસ્ત્રદાન”
હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વસ્ત્ર દાન પ્રોજેક્ટ અંતર્ગત “વસ્ત્રદાન મહાદાન”એ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવ્યું હતું અને જીઆઈડીસી ટાંકી પાસે રહેતા અને રેલ્વે સ્ટેશનના સ્લમ વિસ્તારના ૫૧ બાળકો નવા કપડા આપવામાં આવ્યા હતા આ પ્રોજેકટના દાતા હળવદમાં આવેલ ઓમ ફેશન વાળા દેવેન્દ્રભાઈ પટેલ હતા અને નવા કપડા મેળવીને તમામ બાળકોના ચહેરા પર પ્રસન્નતા અને આનંદ લાગણી જોવા મ્લ્લિ હતી આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપ પ્રમુખ અજજુભાઈ, સંજયભાઈ માળી, ધર્મેન્દ્રભાઈ મહેતા, જયદિપ પટેલ, કાળુભાઈ ચૌહાણ, નરેશ મુંધવા, ઈશ્વરભાઈ, મયુરભાઈ પરમાર, ઘનશ્યામ બારોટ, ધિરેન શેઠ, પ્રકાશભાઈ સિંધવ, ભાવિન શેઠ, દિપકભાઇ મોરી, વિશાલ જયસ્વાલએ જહેમત ઉઠાવી હતી