નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીનું ગૌરવ: યશ મોરડિયાએ ચાર્ટડ એકાઉન્ટની એક્ઝામ પ્રથમ પ્રયત્ને પાસ કરી


SHARE





મોરબીનું ગૌરવ: યશ મોરડિયાએ ચાર્ટડ એકાઉન્ટની એક્ઝામ પ્રથમ પ્રયત્ને પાસ કરી

મોરબીના માળિયા તાલુકાના છેવાડાના ગામ નવાગામના રહીશ યશ મોરડીયા કે જે ખેડૂત પુત્ર છે,એમના પિતા મોરડીયા વિનોદભાઈ શીવાભાઈ એક ખેડૂત છે, એમનો દિકરો યશ અભ્યાસમાં ખુબજ તેજસ્વી અને હોંશિયાર છે, સી.એ.માટે લેવાયેલ તમામ પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી તાજેતરમાં લેવાયેલ ચાર્ટડ એકાઉન્ટન્ટની એકઝામ પણ પ્રથમ પ્રયત્ને સારામાં સારા માર્ક મેળવી સી.એ.ની પદવી પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિથી મોરડીયા પરિવાર અને મોરબીનું ગૌરવ વધારવા બદલ એમના સગા,વ્હાલા,સ્નેહીજનો તરફથી અભિનંદન મળી રહ્યા છે




Latest News