મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઑના આરટીઇ ફાર્મ ભરી આપવામાં આવશે
Morbi Today
મોરબી જેલમાં બંદિવાન દ્રારા લેવામાં આવ્યા વ્યસન મુક્તિના શપથ
SHARE
મોરબી જેલમાં બંદિવાન દ્રારા લેવામાં આવ્યા વ્યસન મુક્તિના શપથ
મોરબી સબ જેલ ના અધિક્ષક એલ.વી.પરમાર તથા જનરલ સુબેદાર એ.આર. પટેલના માર્ગદર્શનથી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મોરબી દ્રારા થોડા દિવસો પહેલા "International Day Drug Abuse And lllicit Trafficking” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદિવાનોને “Day Drug Abuse And lllicit Trafficking” સેમીનાર અંતર્ગત વ્યશનથી થતા નુકશાન અંગે માહિતગાર કરવામાં આવેલ તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવેલ અને જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા તમામ બંદિવાન દ્રારા વ્યસન મુક્તિના શપથ લેવામાં આવ્યા હતા.