અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જયવંતસિંહ જાડેજાની વરણી


SHARE







અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જયવંતસિંહ જાડેજાની વરણી

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ કાર્યકર્તા ઘડતર શિબિર તા.૧૦-૧૧ મે ૨૦૬ ના રોજ સોમનાથ પ્રભાસ ખાતે યોજવામાં આવેલ હતી. જેમા ગુજરાત રાજ્યના ૧૭ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોર કમિટીની અનુમતિથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જયવંતસિંહ જાડેજાની હવે આ સંસ્થામાં પ્રદેશ મંત્રીના પદ ઉપર નિમણુંક કરવામાં આવેલ છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ નટુભા જાડેજા દ્વારા ફૂલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અને હાજર લોકોએ જયવંતસિંહ જાડેજાને અભીનંદન પાઠવ્યા હતા.






Latest News