મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં ડીઝલની અછતના લીધે ઊભી થનારી સ્થિતિ માટે પ્રમુખે કલેક્ટરને કરી રજૂઆત


SHARE





















મોરબીના સિરામિક ઉદ્યોગમાં ડીઝલની અછતના લીધે ઊભી થનારી સ્થિતિ માટે પ્રમુખે કલેક્ટરને કરી રજૂઆત

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજ એરવાડિયાએ નવનિયુક્ત જિલ્લા કલેક્ટર સ્વપ્નીલ ખેરની શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેઓને હાલ સર્જાયેલી ડીઝલની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડનારી સંભવિત અસર અંગે ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતું કે, સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન અને પરિવહન કામગીરી પર ડીઝલના અભાવના લીધે મોટી અસર થાય તેમ છે. જેથી અહીના ઉદ્યોગોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા જિલ્લા તંત્ર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સાથો સાથ તેઓએ એવી પણ રજૂઆત કરી છે કે, વીજ પુરવઠો ઓધ્યોગિક વિસ્તારમાં નિયમિત રીતે આવતો નથી જેથી કારખાનેદારો હેરાન થાય છે અને તેઓને જનરેટર ચલાવવા માટે ડીઝલ મળતું નથી જેથી આ બાબતે પણ ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.










Latest News