અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા સંગીતાબેનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે


SHARE







મોરબીના કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા સંગીતાબેનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે

મોરબીમાં સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે તૃતીય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે તા.23.05.2026 ને શનિવારે સાજે 4.00 થી 8.00 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ કરવામાં આવેલ છે, આ રક્તદાન કેમ્પમાં રક્તદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા, વ્હાલા,સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરી પુણ્યકાર્યમાં સહભાગી બને તે માટે કુંડારિયા અને ભાટીયા પરિવાર અને વોર્ડ નં. 9 ના કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયાએ આહવાન કરેલ છે.






Latest News