મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ


SHARE







મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ

મોરબીમાં આવેલ નટરાજ ફાટક પાસેથી એક વૃદ્ધ મહિલા ગુમ થઈ ગયેલ છે જેથી તેને પરિવારજનો અને પોલીસ શોધી રહી છે જોકે તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી

મોરબીમાં રહેતા વિજયાબેન દેવદાનભાઈ ગોગરા બુધવારે સવારે અંદાજે 8:00 વાગ્યાની આસપાસ નટરાજ ફાટક પાસે હતા અને ત્યાંથી તેઓ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ હજુ સુધી કોઈ જગ્યાએથી તેઓનો પત્તો લાગેલ નથી જેથી જો કોઈ વ્યક્તિ પાસે વિજયાબેન દેવદાનભાઈ ગોગરાની માહિતી કે જાણકારી હોય તો તાત્કાલિક તેઓના પરિવારજન ના મોબાઈલ નંબર 95583 81429 અથવા 99743 58488 ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.






Latest News