મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બે સ્થળે આગ લાગતાં દોડધામ: કોઈ જાનહાનિ નહીં


SHARE







મોરબીમાં જુદાજુદા બે સ્થળે આગ લાગતાં દોડધામ: કોઈ જાનહાનિ નહીં

મોરબી ફાયર કંટ્રોલ રૂમમાં જુદીજુદી બે જગ્યાએ ફાયર માટેન આ કોલ આવ્યા હતા જેમાં ગઇકાલે બપોરે 11:01 વાગ્યે બિલાલી મસ્જિદ પાસે વીસીપરામાં બાવળની જાળીમાં આગ લાગી હતી જેને ફાયરની ટીમે કંટ્રોલ કરી હતી અને આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી ત્યાર બાદ ગઇકાલે બપોરે 13:27 વાગ્યે બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષેસ સિનેમા સામે PGVCL લાઈનનું વર્ક ચાલુ હોવાથી શોર્ટ સર્કિટના લીધે કોઈ કારણસર ત્યાં આગ લાગેલ હતી જેની જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટિમ ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો અને 29000 લિટર પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે આગ કાબુમાં આવી હતી જો કે, આ બનાવમાં પણ કોઈ જાનહાની થયેલ નથી અને ઉલેખનીય છે કે, નેક્ષેસ સિનેમાની ફાયર સિસ્ટમ ફીટીંગ અને કાર્યરત હોવાથી ફાયર ટીમને આગ ઉપર કાબૂ મેળવવામાં તેની મદદ  મળી હતી.






Latest News