મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓમાં વિકસિત ભારત થીમ પર ચિત્ર સ્પર્ધા-પ્રદર્શન યોજાયું


SHARE







મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓમાં વિકસિત ભારત થીમ પર ચિત્ર સ્પર્ધા-પ્રદર્શન યોજાયું

મોરબી જિલ્લામાં ૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણનાયોજાઈ રહેલા કાર્યક્રમો અંતર્ગત જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં વિકસિત ભારતથીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં મોરબી જિલ્લાની માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના આયોજન બાદ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા આ તમા ચિત્રોના પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News