મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ


SHARE







મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ એક દિવ્યાંગ વ્યક્તિને નિઃશુલ્ક ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સેવાકીય કાર્યોનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ વ્યક્તિઓના જીવનમાં આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ અને ગતિશીલતા લાવવાનો છે. અને ટ્રાયસિકલ મળવાથી લાભાર્થીને રોજિંદા જીવનમાં અવરજવર કરવામાં મોટી સહાય મળશે. ખાસ કરીને મુસ્કાન વેલ્ફેર સોસાયટી સતત જરૂરિયાતમંદ, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહી છે.






Latest News