મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ


SHARE































મોરબીના લાલપર ગામ પાસે હાઇવે ઉપરથી ટ્રક બંધ પડી જતાં ટ્રાફિકજામ

મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં એક ટ્રક બંધ પડી ગયો હતો જેથી ત્યાં વાહનોનો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો અને અવારનવાર લાલપર ગામ પાસે ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે આ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે જો લાલપર ગામ પાસે સર્કલ બનાવવામાં આવે તો વાહનો સરળતાથી ત્યાં યુટર્ન લઈને પોતાની મંજિલ સુધી પહોંચી શકે તેમ છે પરંતુ હાઈવે રોડ ઉપરની વાંકીચૂકી કટના કારણે અવારનવાર ત્યાં ટ્રાફિક જામ થતો હોય છે અને ઘણી વખત વાહનો બંધ પડવાના કારણે પણ ટ્રાફિકજામ સહિતની સમસ્યાનો વાહન ચાલકોએ સામનો કરવો પડતો હોય છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકોને કોઈપણ પ્રકારની પીડા સહન ન કરવી પડે અને સરળતાથી તેઓના વાહન લઈને પસાર થઈ શકે તેના માટે જો લાલપર, લખધીરપુર ચોકડી, સરતાનપર ચોકડી, રફાળેશ્વર ચોકડી વિગેરે જગ્યાએ સર્કલ બનાવવામાં આવે તો વાહન ચાલકોને મોટી રાહત થાય તેમ છે.












Latest News