મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા


SHARE







મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા

મોરબીના નહેરુ ગેટ ચોક પાસે માર્કેટની પાછળના ભાગમાં તેમજ નહેરુ ગેટથી લઈને જૂના બસ સ્ટેશન સુધી અને ત્યાંથી રામચોક સુધીના વિસ્તારમાં મહાપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારી અને કર્મચારી દ્વારા લારી ગલ્લા સહિતના દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ એસપી રોડ પાસે રોડ પરના 12 ઝૂંપડ હટાવ્યા હતા. તેમજ રવાપર ગામ પાસે રોડ બને છે ત્યાં લારીના દબાણ હતા ત્યાંથી 15 લારી, અવની ચોકડી પાસેથી લારીઓ હટાવીને 17 વજન કાંટા જપ્ત કર્યા હતા તેમજ નરસંગ ટેકરી પાસે હોકર્સ જોનની વિઝીટ કરીને પૈસા ભર્યાંની પહોંચ ચેક કરી હતી તેમજ ઉમિયા સર્કલ પાસેથી 6 વજન કાંટા જપ્ત કર્યા હતા. અને જુદીજુદી જગ્યાએથી કુલ મળીને 2000 જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવેલ હતો.




Latest News