મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આયોજન મંડળની બેઠકમાં ૭૬૭.૩૦ લાખના ૩૫૦ જેટલા વિકાસના કામો મંજૂર
આહિર એકતા મંચ ગુજરાતના મોરબી શહેરના પ્રમુખ તરીકે આશિષભાઈ મિયાત્રાની વરણી
SHARE
મોરબી : આહિર એકતા મંચ ગુજરાતના મોરબી શહેરના પ્રમુખ તરીકે આશિષભાઈ મિયાત્રાની વરણી
આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેરના પ્રમુખ તરીકે સેવાભાવી યુવાન આશિષભાઈ ધીરૂભાઈ મિયાત્રા (મોટા ભેલા)ની વરણી કરવામાં આવી છે હરહમેંશ સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે વિવિધ સમાજો સાથે લઈને સેવાકીય ક્ષેત્રમાં વિવિધતામાં એકતાનું પ્રદર્શન પુરૂ પાડતા આશિષભાઈ અનેકવિદ સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે તદુપરાંત કોઈ પણ જ્ઞાતિ હોય કે કોઈ પણ સમાજ હોય આશિષભાઈને સેવા માટે હાકલ કરે એટલે હરહમેંશ તેઓ તૈયાર હોય છે ત્યારે તેની આહિર એકતા મંચ ગુજરાત દ્વારા મોરબી શહેર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા તેઓની ઉપર અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે તેમનો મોબાઈલ નંબર ૭૦૪૩૩ ૦૬૦૫૬ છે