મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે


SHARE







ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે

ટંકારા-લતીપર રોડ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા હતા ત્યાં સ્થાનિક પોલીસે રેડ કરી હતી ત્યારે ઓફિસમાંથી 19 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1.30 લાખની રોકડ તથા અન્ય મળીને 3.10 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે  આરોપીની ધરપકડ કરેલ છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલાની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસ આઈ એસ.એન.સગારકા તથા જે. કે. રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન પીઆઇ ખાનગી બાતમી માલિભતી કે, અક્ષયભાઇ રસીકભાઇ ગજેરા (પટેલ) રહે. કલ્યાણપર તાલુકો ટંકારા વાળો પોતાના કબજા ભોગવટા વાળા ટંકારા-લતીપર રોડ ઉપર આવેલ ધર્મજીવન જીન નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવા માટેની સગવડ પૂરી પાડે છે અને તેની અવેજમાં નાલ ઉઘરાવે છે જેથી ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી 19 શખ્સો જુગાર રમતા મળી આવ્ય હતા જેથી પોલીસે 1.30 લાખની રોકડ તથા 24 મોબાઇલ મળીને 3.10 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે  આરોપીની ધરપકડ કરેલ છે. હાલમાં પકડાયેલ આરોપીઓમાં અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા 30 રહે-કલ્યાણપર, વિવેકભાઇ ગણેશભાઈ નમેરા 30 રહે-હરબટીયારી, પ્રફુલભાઇ અમરશીભાઈ ભાગીયાલ 30 રહે-ગણેશપર, હેમાંગકુમાર રજનીશભાઈ ભાગીયા 21 રહે-સાધુ વાસવાણી રોડ રાજકોટ, યશભાઈ ઠાકરશીભાઈ ગજેરા 28 રહે- સતનામ પાર્ક રાજકોટ, સુભાષભાઈ ધીરજલાલ ડાકા 35 રહે-મોરબી, દર્શનભાઈ મનસુખભાઈ ભાગીયા 24 રહે-ગણેશપર, મીતેશભાઇ ગંગારામભાઈ નમેરા 26 રહે. હરબટીયાળી, હાર્દીકભાઇ ભરતભાઈ ભાગીયા 23 રહે.  કુવાડવા રોડ રાજકોટ, રાજભાઇ રજનીકાંતભાઈ સંઘાણી 26 રહે. હરબટીયાળી, મેહુલભાઇ જગદીશભાઈ દુબરીયા 34 રહે. ટંકારા, વિશાલભાઇ નાગજીભાઈ ભાગીયા 33 રહે. ગણેશપર, ચુનીલભાઈ ત્રીભોવનભાઈ ભાગીયા 35 રહે. ગણેશપર, ભાર્ગવભાઇ પ્રવિણભાઇ ભાગીયા 25 રહે- મારૂતીનગર-૧ કુવાડવા રોડ રાજકોટ, હર્ષદભાઇ વેલજીભાઈ નમેરા 29 રહે. હરબટીયાળી તા.ટંકારા, નીખીલભાઇ ભાવેશભાઈ નમેરા 28 રહે. હરબટીયાળી, અભીષેકભાઈ લલીતભાઈ પીપળીયા 22 રહે. પેડકરોડ મારૂતીનગર રાજકોટ, કશ્યપભાઈ રસીકભાઈ પટેલ 24 રહે. જયનગર ટંકારા અને આશીષભાઇ મુળજીભાઈ ભાગીયા 30 રહે. ગણેશપર વાળાને સમાવેશ થયા છે.






Latest News