મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE





















મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે વિદ્યાર્થીઓ દ્વારા આગામી તા ૨૪/૯ પહેલા પોતાના ફોર્મ ભરીને આપવાના છે અને ત્યાર બાદ ઓક્ટોમ્બર માહિનામાં સન્માન સમારોહ યોજાશે.

મોરબીમાં શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૪/૧૦/૨૬ ના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો. 9 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ તથા સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.  જેથી સંસ્થાના પ્રમુખ પરિમલભાઈ ઠક્કરે જણાવ્યુ છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા. ૨૪/૦૯/૨૦૨૬ રાખવામાં આવેલ છે. અને વિદ્યાર્થીઓએ ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે દરીયાલાલ આલુ ભંડાર (નવાડેલા રોડ, મોરબી.- મો. ૯૮૯૮૧ ૧૪૩૪૮) અને કેવિન ગેસ એજન્સી (નવા બસસ્ટેશનની સામે, મોરબી મો. ૯૮૭૯૮ ૩૪૦૩૪) નો સંપર્ક કરવાનો રહેશે. આ સન્માન સમારોહ તારીખ ૦૪/૧૦/૨૦૨૬  ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે યોજવામાં આવશે. તથા વધુ માહિતી માટે પ્રમુખ પરિમલભાઈ ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરમેન આકાશ કકકડનો સંપર્ક કરવા માટે રઘુવંશી યુવક મંડળની યાદીમાં જણાવ્યુ છે.










Latest News