મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રોપાનું વિતરણ કરાયું


SHARE









મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રોપાનું વિતરણ કરાયું

મોરબીના પર્યાવરણ પ્રેમી લોકો માટે બીજા તબક્કાનું ઔષધીય રોપા તથા ફૂલછોડનું ટોકનદરે વિતરણ કરવામાં આવ્યું હતું કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પણ આપવામાં આવ્યા હતા જેમાં જાંબુડા, સીતાફળ, લીંબુ, ગુંદા, બીલીપત્ર, ગરમાળો, લીમડો, સવન, તુલસી, જામફળ, આસોપાલવ, મીઠો લીમડો, સેતુર અને બદામનો સમાવેશ થાય છે. જયારે અમુક રોપાઓ ટોકન દરથી આપવામાં આવ્યા હતા તેમાં અરીઠા, ખેર, અશોક, કોઠા, ગોળ પાન વાળી નગોડ, કદંબ, ચરેલ, ડોડી, કડાયો, જલજાંબુ, મીંઢોળ, મહુડો, બહેડા, શિવલિંગી, બ્રાહ્મણી વેલ, લિંડી પીપર વેલ, કરમદા, ગુગળ, ખાખરો, નગોડ, અરડૂસી, સીમળો, વિકળો, બોરસલી, એલોવેરા, રાયણ, કંચનાર, આમળા, પારિજાત, સિસમ, રાદારૂડી વેલ, પાન ફૂટી, પુત્ર જીવક, વાયાવર્ણ અને અર્જુન સાદાડ ટોકન દરે મળશે.તેમજ જાસૂદ, ટગર, ગુલાબ, ટગરી, એલેમેંડા, ડોલર, એમેનિયા, ફ્લેમિંગો વગેરેનો સમાવેશ થાય છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News