મોરબી પાલિકાની જુદીજુદી કમિટીમાં કોને કયું ખાતું મળ્યું ?
SHARE
મોરબી પાલિકાની જુદીજુદી કમિટીમાં કોને કયું ખાતું મળ્યું ?
મોરબી પાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, બાંધકામ સમિતિ ચેરમેન દેવાભાઈ અવાડિયા, અધર ટેક્સમાં ચેરમેન ગિરિરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, પરચેઇઝ કમિટી ચેરમેન પ્રભુભાઈ ભૂત, ગેરેજ સમિતિ ચેરમેન ભાવિક જારીયા, હાઉસટેક્સ ચેરમેન શિતલબેન ચતુરભાઈ દેત્રોજા, રોશની કમિટી ચેરમેન માવજીભાઈ કંઝારીયા, ગાર્ડન સમિતિ ચેરમેન ગીતાબેન સારેશા, ટાઉન પ્લાનીંગ ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, ભૂગર્ભ ચેરમેન હનીફભાઈ મોવર, પાણી પુરવઠા ચેરમેન બ્રિજેશભાઈ કુંભારવાડિયા, સેનિટેશન ચેરમેન સીતાબા જાડેજા, કંટ્રોલિંગ કમિટી ચેરમેન નરેન્દ્રભાઈ પરમાર, રૂલ્સ એન્ડ બાયલોઝ ચેરમેન ભાનુબેન નગવાડિયા, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ચેરમેન જસવંતીબેન શિરોહિયા, હેલ્થ & હાઇઝીન કમિટી ચેરમેન આસિફભાઈ ઘાંચી, એડવાઇઝરી કમિટી ચેરમેન ચુનિભાઈ, રમત ગમત ચેરમેન દિનેશભાઇ કૈલા, સમાજ કલ્યાણ ચેરમેન જયંતીભાઈ ઘાટલીયા, મોક્ષધામ કમિટી ચેરમેન હર્ષદભાઈ કંઝારીયા, અમૃતયોજના કમિટી ચેરમેન મનસુખભાઇ બરાસરા, મહિલા પ્રવૃત્તિ સમિતિ ચેરમેન જસવંતીબેન સોનેગ્રા, એનયુએમએલ કમિટી ચેરમેન કલ્પેશ રવેશિયા, વાંચનલય પ્રવૃતિ ચેરમેન મમતાબેન ઠાકર, પસંદગી સમિતિ ચેરમેન કેતન વિલપરા અને એનિમલ બર્ડ કમિટીમાં ચીફ ઓફિસરને ચેરમેન બનાવાયા છે.આ ઉપરાંત પાંજરાપોળમાં કેતન રાણપરા, રેલવેમાં રાજેશ રામાવત, મોરબી એપીએમસીમાં જયંતિભાઈ વિડજા, મોરબી સિવિલમાં નિમિષાબેન ભીમાણીની નિમણૂક કરવામાં આવી છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”