મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા


SHARE































હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા

હળવદના ટીકર ગામે રહેણાંક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહીત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે મોરબીના યોગીનગર પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સાથે આરોપીઓની ધરપકડ કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના ટીકર ગામે નવાપરા વિસ્તારમાં મૂળજીભાઈ ઝીંઝવાડીયાના મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મૂળજીભાઈ ગુગાભાઈ ઝીંઝવાડિયા (21) રહે. ટીકર, મુન્નાભાઈ છેલાભાઈ ખોડા (32) રહે. મિયાણી, વિષ્ણુભાઈ રઘુભાઈ કુડેચા (28) રહે. રામદેવપુર તાલુકો ધાંગધ્રા તથા મનસુખભાઈ માનસિંગભાઈ ખાંભડીયા (55) રહે. ટીકર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 31,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. મોરબી શહેરમાં આવેલ યોગીનગર પાછળ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રવિભાઈ રમેશભાઈ દાદુકીયા (21) રહે. આઠ ઓરડી ત ત્રાજપર મોરબી તથા સાગરભાઇ દિલીપભાઈ મગવાણીયા (19) રહે. ઘૂટું ગામ પાસે આંચલ સિરામિક કારખાનામાં મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1960 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.












Latest News