અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત મોરબીમાં પોલીસ સ્ટેશન સામેથી બાઈકની ચોરી કરનાર આરોપી ઝડપાયો મોરબીની પંચાસર અને અવની ચોકડી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવમાં પાંચ વ્યક્તિને ઇજા: બે કાર ચાલક સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર


SHARE





મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર

મોરબીના વિજયનગરમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા શખ્સોમાંથી એક શખ્સ નાસી ગયો હતો જોકે, પોલીસ સાત શાખાઓની 30,800 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ વિજયનગર સોસાયટીમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મનસુખભાઈ રામભાઈ સાણંદિયા (23) રહે. વિજયનગર રમેશભાઈ મગનભાઈ વસાણીયા (60) રહે. 403 અવધ રેસિડેન્સી વાલક પાટીયા સુરત, હસમુખભાઈ લખમણભાઇ કાનેટીયા (34) રહે. વિજયનગર, રાકેશભાઈ જીવરાજભાઈ લો (36) રહે  ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર ત્રણ રવાપર, સુભાષભાઈ કુરજીભાઈ ભૂત (60) રહે. બોની પાર્ક નંદન વિલેજ એપાર્ટમેન્ટ મોરબી, હેમંતભાઈ ભગવાનભાઈ વડગામા (52) રહે. શિવાજી બસ સ્ટોપ પાસે ભોસરી રોડ આગળ પુના મૂળ રહે. વિજયનગર મોરબી, ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા (34) રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નંબર 2 કામધેનુ સામે મોરબી વાળાને 30,800 ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જો કે, પોલીસને જોઈને સ્થળ ઉપરથી પુનિતભાઈ રમેશભાઈ સુરાણી રહે. વિજયનગર વાળો નાસી ગયેલ હોય હાલમાં આઠ શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે પુનિતભાઈ સુરાણીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.




Latest News