મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા


SHARE





મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા 7 શખ્સો મળી આવ્યા હોય પોલીસે 11,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાવડી રોડ ઉપર આવેલ કારિયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આવવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અર્જુનભાઈ વિષ્ણુભાઈ નકુમ (19) રહે.કારિયા સોસાયટી, આર્યનભાઈ બાલુભાઈ મકવાણા (20) રહે મહેન્દ્રપરા શેરી નં. 12, મોહનભાઈ પ્રેમજીભાઈ હડિયલ (42) રહે માધાપરા શેરી નં. 22 રાહુલભાઈ મનુભાઈ મકવાણા (25) રહે મહેન્દ્રપરા શેરી નં 10, વિવેકભાઈ હરિભાઈ ભલસોડ (31) રહે. કારિયા સોસાયટી, જનકભાઈ અશોકભાઈ ભલસોડ (22) રહે. કારિયા સોસાયટી અને કેવલ જયંતિલાલ ભલસોડ (30) રહે. કારિયા સોસાયટી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News