મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિકસિત ભારતની થીમ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મહાપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત બાદ રિક્ષામાંથી નીચે પડેલ યુવાન ઉપર ટ્રક ટ્રેલરના ટાયર ફરી જતાં ઘટના સ્થળે જ મોત મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો


SHARE





મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શાશ્વત હોસ્પિટલના સહયોગથી શાશ્વત હોસ્પિટલ ખાતે મલ્ટીસ્પેશિયલિટી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પમાં બાળ રોગ, જનરલ ફિઝિશિયન, સ્ત્રી રોગ, હાડકાના રોગો સહિતની બીમારીના દર્દીઓનું નીશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું અને તેઓને દવા પણ આપવામાં આવી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો અક્ષય કામલે, ડો ભૌમિક સરડવા, ડો પાયલ ફળદુ, ડો યશરાજસિંહ ઝાલા, ડો ઋષિ વાંસદડિયા, ડો યશ કડીવાર અને ડો નિધિ ભાડજા સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી. અને કેમ્પને સફળ બનાવવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા અને ડો અંકિતાબેન પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.




Latest News