મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ


SHARE





















મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ

મોરબી જિલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ચાલી રહેલી પ્રવૃત્તિઓ અને તેની સંભાવનાઓનો તલસ્પર્શી તાગ મેળવવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈ મત્સ્યોદ્યોગ સંબંધિત કામગીરીનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટરે ડેમ ખાતે ચાલી રહેલા ફિશ કેચ કલ્ચર, માછીમારીની દૈનિક પ્રવૃત્તિઓ તેમજ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા વ્યવસાયોને પ્રોત્સાહન મળે અને આ ક્ષેત્રે થતી કામગીરી વધુ વેગવાન બને તે અંગે અધિકારીઓ સાથે સવિસ્તર ચર્ચા કરી કલેક્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પૂરી પાડવામાં આવી હતી.










Latest News