મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હડમતિયામાં જમીન દબાણની ધારાસભ્યની આગેવાનીમાં રજૂઆત


SHARE









ટંકારા તાલુકાના હડમતિયામાં જમીન દબાણની ધારાસભ્યની આગેવાનીમાં રજૂઆત

 ટંકારા તાલુકાના હડમતિયામાં માલઢોરના વાડા જેસીબીની મદદથી સાફ કરવીને કેટલાક ભુમાફિયાઑ દ્વારા ગેરકાયદે કબજો લેવામાં આવે છે જેથી કરીને ગામના લોકોને સાથે રાખીને ટંકારાના ધારાસભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ લલિતભાઈ કગથરા કલેક્ટર આ ને એસપીને રજૂઆત કરવા માટે પહોચ્યા હતા ત્યારે અધિક કલેક્ટર કેતન જોષીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ગેરકાયદે કબજો લેનાર શખ્સોની સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી વધુમાં ધારાસભ્યએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, ભુમાફિયાઑ જીલ્લામાં બેફામ બની ગયા છે અને અલગ અલગ સ્થળે જમીન પર ગેરકાયદે કબજા કરવામાં આવી રહ્યા છે તેની સામે તંત્ર આંખ આડા કાન કરી રહયું છે અને કોઈ કાર્યવાહી કરતું નથી જેથી કરીને ગરીબ માણસોને દબાવી તેમની જમીન પડાવી લેવામાં આવે છે માટે આવા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News