મોરબી સિરામિક ઉદ્યોગને લગતા પ્રશ્નોની વહેલી તકે નિરાકરણ લાવવા મંત્રી ત્રિકમભાઈ છાંગાની ખાતરી મોરબીના ૭૫ વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ અરજદારે કલેક્ટર પાસે ન્યાય નહિ તો ઈચ્છામૃત્યુ માટે કરી અરજી ! મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા માટીના કોડિયાઓના પેકેટનું કરાયું વિતરણ મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન મોરબી નજીક ઓવરબ્રિજ ઉપર ડિવાઈડરની લોખંડની ગ્રીલ તોડીને ડિવાઈડર વચ્ચોવચ ઊભું રહ્યું !: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ સટ્ટો રમતા 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ હળવદમાં સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં નજીવી વાતમાં એક અધિકારીએ બીજા અધિકારીને માથામાં પંચિંગ મશીન ફટકારયું
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન


SHARE









મોરબીમાં જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાના આયોજન માટે મીટીંગનું આયોજન

મોરબીમાં દર વર્ષે સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી 227 મી જન્મજયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવાનું છે તેની તૈયારીના ભાગ રૂપે મોરબી રઘુવંશી સમાજની મીટીંગ મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તા. 1/11/26 ને રવિવારે સવારે 9:30 કલાકે રાખવામા આવેલ છે

મોરબીમાં જલારામ બાપની 227 મી જન્મજયંતીની ઉજવણી માટે સમાજના લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે અને આગમી તા 16/11/26 ના રોજ રઘુવંશીઓની બીજી દિવાળી એટલે કે જલારામ જયંતી છે જેની ઉજવણી માટે હાલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે શોભાયાત્રા સહિતની તૈયારીની ચર્ચા કરવા માટે રવિવાર તા 1/11 ના રોજ  મિટિંગ યોજાશે. આ મીટીંગમાં મહાઆરતીના યજમાન, કેક-કટિંગ યજમાન અને મેઈન સ્ટેજના સ્પોન્સર માટે ઉછવણી કરવામાં આવશે તેમજ જાહેરાત માટે બુકિંગ અને સ્વાગત પોઈન્ટ માટેનું આયોજન કરવાની ચર્ચા કરવામાં આવશે જેથી આ મીટીંગમાં સમાજના લોકોને આવવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. 




Latest News