મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું મોરબીના રવાપર ગામ પાસે ક્રિકેટ સટ્ટો રમતા 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ હળવદમાં સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસમાં નજીવી વાતમાં એક અધિકારીએ બીજા અધિકારીને માથામાં પંચિંગ મશીન ફટકારયું મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે પાણી કેમ કાઢો છો કહીને યુવાનને 3 મહિલા સહિત 8 લોકોએ માર માર્યો માળીયા (મી)ના વર્ષમેડી ગામ પાસે ફાટક નજીક ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં 9 વર્ષના બાળકનું મોત મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં પ્રભારીમંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એસપી સહિતના જોડાયા મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું


SHARE









મોરબીના આમરણ ગામે વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગામનાં આગેવાનો દ્વારા કરાયું

મોરબીના આમરણ ગામે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું જેમાં 2 આંગણવાડી અને એક પેવર બ્લોકના કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એક નવી આંગણવાડી દાવલશાવાસમાં અને બીજી આંગણવાડી દેવીપુજક વાસમાં બનાવવામાં આવશે અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની  ગ્રાન્ટમાંથી દાવલશાપીરની દરગાહથી બેંક ઓફ બરોડા સુધી પેવર બ્લોકના રસ્તાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જીલ્લા પંચાયતના પ્રતિનિધિ તરીકે વિરલભાઇ અઘેરા, રાજેશભાઈ કાસુન્દરા (સદસ્ય મોરબી તાલુકા પંચાયત), હસમુખભાઈ ગામી, સરફરાજ બુખારી, અલ્ફાજ ફારૂકમીયા બંન્ને ગામનાં સંરપચ કાળુભાઇ અઘેરા, રમેશભાઈ કાસુન્દ્રા, ઇસ્માઇલ બુખારી, વસંતભાઈ ભાલોડીયા, મોહિબ કાસમભાઈ, ફારૂકભાઇ કોરડીયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News