મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન
SHARE
મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન
મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફને સાથે રાખીને સાથે રાખીને શહેરમાં રાતના સમયે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જુદાજુદા વિસ્તારમાંથી વાહન ચેકિંગ ઝુંબેશ દરમિયાન મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 જેટલા વાહનોને પોલીસ વિભાગ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા