મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ પદે પદ્યુમનભાઈ પટેલ


SHARE









મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ પદે પદ્યુમનભાઈ પટેલ 

હાલમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા જુદાજુદા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ કિશાન મોરચાના નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે પદ્યુમનભાઈ રતિલાલભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જેને ચોમેરથી આવકારવા આવી રહી છે
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા પ્રદેશ ભાજપમાથી આપવામાં આવેલ સૂચના મુજબ મોરબી જિલ્લા ભાજપના કિશાન મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે પદ્યુમનભાઈ રતિલાલભાઈ પટેલ, મહામંત્રી પદે શિરીષભાઈ પ્રાગજીભાઈ કાવર અને ગણપતસિંહ સતુંભા ઝાલા, ઉપપ્રમુખ પદે દેવસીભાઈ ચતુરભાઈ દલવાડી, જયંતિભાઈ ગાંડુંભાઈ ચાપાણી, વસંતભાઈ આંબાભાઈ ભલોડિયા તથા હસમુખભાઈ જીવરાજભાઈ બારૈયા, મંત્રી પદે નારાયણભાઈ ભીખાભાઈ મેરજા, દેવાભાઈ જીવાભાઈ ડાંગર, રમેશભાઇ એચ. ઢેઢી, વસંતભાઈ લાલજીભાઈ કંઝારિયા તેમજ દલસુખભાઈ કચરાભાઈ વાંઘેલા અને કોષાધ્યક્ષ તરીકે કરમશીભાઈ ખોડાભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.




Latest News