મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે


SHARE







ટંકારાનું નવું બસ સ્ટેન્ડ શનિવારે લોકાર્પણ કરાશે

મોરબી જિલ્લાના ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ ન હતું જે બસ સ્ટેન્ડ બનાવવા માટેની કામગીરી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે નવું બસ સ્ટેન્ડ તૈયાર કરી દેવામાં આવી છે અને આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રી દ્વારા આ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે

સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં છેલ્લા ઘણા વર્ષોથી બસ સ્ટેન્ડ  હોવાથી બસ સ્ટેન્ડ બનાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી અને હાલમાં સરકાર દ્વારા ૧.૬૬ કરોડ રૂપિયાના ખર્ચે ટંકારામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ઓવર બ્રિજ બનાવવા માટેનું કામ ચળું છે ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેમાં તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે અને ખાસ કરીને ત્યાં મુસાફરોને બેસવા માટે, શોચલય સહિતની સુવિધા આપવામાં આવી છે અને આ નવા બસ સ્ટેન્ડનું આગામી શનિવારના રોજ રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવશે






Latest News