મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના ટીપીઇઓનું સન્માન કરવામાં આવ્યું 


SHARE









મોરબી : ટંકારાના ટીપીઇઓનું સન્માન કરવામાં આવ્યું 

ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર વર્ગ-૨ માં પ્રમોશન મળ્યું છે જેથી ટંકારા તાલુકા મુખ્ય શિક્ષક  સંઘના પ્રમુખ  રસિકલાલ ભાગિયા (ગાયત્રીનગર તા.શાળા), મહામંત્રી અલ્પેશભાઈપુજારા (સજનપર પ્રા. શાળા), કારોબારીસભ્ય ભાગીયા ચેતનભાઈ (ટંકારા કન્યા શાળા), રોજમાળા ભાણજીભાઈ (જીવાપર પ્રા.શાળા), પારધી પ્રવીણભાઈ (વિરપર પ્રા. શાળા) અને સંઘાણી ભાવેશભાઈ (છત્તર પ્રા. શાળા)એ તેઑનું શાલ ઓઢાળીને અને મુમેન્ટો આપી સન્માન કર્યું હતું.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News