મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જર્જરીત સબ સેન્ટર નવા બનાવવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી જીલ્લામાં જર્જરીત સબ સેન્ટર નવા બનાવવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી(મા)ના સક્રિય ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તથા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયાએ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી અને મોરબી જીલ્લામાં ૨૦૦૧ મા બનાવવામાં આવેલ સબ સેન્ટર હાલ જર્જરીત થઈ ગયેલ છે ત્યા નવું સબ સેન્ટર બનાવા માટે રજૂઆત કરી છે તેમજ ભડીયાદ ખાતે વસ્તીના આધારે બીજુ સબ સેન્ટર ફાળવાની માગણી કરેલ હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીએ હકારાત્મક નોધ લઈને ત્વરીત આ બાબતે ઘટતુ કરવા માટે ખાતરી આપી હતી




Latest News