મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે રોપાનું વિતરણ કરાયું


SHARE









મોરબીના રવાપર ગામે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે રોપાનું વિતરણ કરાયું

મોરબી જિલ્લાના રવાપર ગામે ભારતીય જન સંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે મોરબી જીલ્લા ભાજપ દ્વારા વૃક્ષ રોપા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ વિશાલ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, પ્રકાશભાઈ વિડજા, અશોકભાઈ દેસાઈ, નિલેશભાઇ કાલરીયા, તરુણભાઇ પેથાપરા, તરુણભાઇ અઘારા, રમાબેન ગડારા, નયનભાઈ, રમણીકભાઇ તેમજ યુવા ભાજપ અને મહિલા મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા




Latest News