મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી


SHARE











મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા આઈ.ટી. સેલની ટીમ જાહેર કરવામાં આવી છે.

જેમાં ઈન્ચાર્જ કવિનભાઈ જીતેન્દ્રભાઈ શાહ, સહ ઈન્ચાર્જ રાજનભાઈ એસ. પુરબીયા અને રોહિતભાઈ ભરતભાઈ સોનગ્રા તેમજ સભી તરીકે લાલજીભાઈ એમ. સોલંકી, પ્રતિકભાઈ રમેશભાઈ પારેઘીયોગેશભાઈ ભરતભાઈ દેગામા, વિવેકભાઈ મનસુખભાઈ સંઘાણી, આકાશભાઈ અંબીકાપ્રસાદ પંડયા, નિરવભાઈ કાંતિલાલ માનસેતા, કમલભાઈ દ્વારકાદાસ જુમાણી, જીગરભાઈ બીપીનભાઈ પરમાર, સાગરભાઈ સુરેશભાઈ જોગીદાસ, પાર્થભાઈ કુંવરજીભાઈ કાસુન્દ્રા, પ્રશાંતભાઈ અશોકભાઈ ચનીયારા, સ્મીતભાઈ ઝવેરભાઈ દેસાઈ, જયેશભાઈ અશોકભાઈ સેજપાલ, અજયસિંહ સુખદેવસિંહ ઝાલા અને જયદિપભાઈ જે. ડાભીનો સમાવેશ કરવામાં આવ્યો છે.






Latest News