માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ


SHARE













મોરબીના નવલખી રોડે ગટર સફાઈના અભાવે ગંદાના ગંજ

 મોરબીના નવલખી રોડે આવેલ સતનામ પેલેસ પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટર સાફ કરવામાં આવી નથી જેથી કરીને ભૂગર્ભ ગટર ભરાઈ ગઈ છે અને ગટરના ગંદા પાણીના ખાબોચિયા રોડ ઉપર ભરાઈ છે. જે લોકોના આરોગ્યને નુકશાન કરે છે તો પણ ગટરનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી હાલમાં ભૂગર્ભ ગટરની અંદરથી માટીના કચરા સહિતની ગંદકી કાઢવી પડે તેમ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લોકોની પીડાને દૂર કરવા માટે નક્કર કામગીરી કયારે કરવામાં આવશે તે પ્રશ્ન છે જો ગટર સાફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વરસાદી પાણીનો નિકાલ ગટરમાં જે થતો હોય છે તે થશે નહીં જેથી કરીને મુશ્કેલીમાં વધારો થશે

 






Latest News