મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ પીએચસીમાં સાંસદ પુનમબેને એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓનું કર્યું લોકાર્પણ


SHARE







મોરબીના આમરણ પીએચસીમાં સાંસદ પુનમબેને એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓનું કર્યું લોકાર્પણ

 મોરબી જીલ્લાના આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના સાંસદ પુનમબેન માડમ દ્વારા દાતાઓના સહયોગથી એમ્બ્યુલન્સજનરેટર અને લોહી તપાસ માટેનુ મશીન વગેરે વિવિધ આરોગ્ય લક્ષી ભૌતિક સુવિધાઓનુ લોકાપર્ણ કરવામા આવ્યુ હતું આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિલ્લા ભાજપના મહામંત્રી બાબુભાઈ હુબલ, મોરબી તાલુકાના પ્રમુખ રમાબેન ચાવડા, મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઇ, ભાજપના અગ્રણી જીજ્ઞેભાઇ કૈલા વિગરે ચુટાયેલા સભ્યો  અને આગેવાનો હાજર રહ્યા હતા






Latest News