અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ મોરબીના ગાળા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત, મકનસર પાસે ટ્રેક્ટર પાછળ બાઈક અથડાતા ઇજા પામેલા યુવાનનું મોત સાચી શ્રધ્ધાંજલી: મોરબી સિરામિક એસો.ના પૂર્વ પ્રમુખ સ્વ. નરભેરામભાઈ સરડવાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબીના વાધપર ગામે રોડના કામની સ્થળ તપાસ કરતાં ચેરમેન અજય લોરીયા


SHARE





















મોરબીના વાધપર ગામે રોડના કામની સ્થળ તપાસ કરતાં ચેરમેન અજય લોરીયા

મોરબી તાલુકાનાં વાઘપર પીલુડી ગામે હાલમાં સુવિધાપથ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગામના સરપંચ કેશુભાઈ કડીવાર સાથે રહીને મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ સ્થળ ઉપર ચાલતા કામની તપાસ કરી હતી અને બાદમાં ચેરમેન અજય લોરીયાએ કોન્ટ્રાકટરને જરૂરી સૂચના આપી હતી અને ખાસ કરીને કોઈ પણ જાતની ગેરરીતિ કામમાં ચલાવી લેવામાં આવશે નહીં અને ટેન્ડર મુજબ કામગીરી કરવા જણાવ્યુ હતું તેમજ જિલ્લા પંચાયત હસ્તકના રોડ બનાવવાની કામગીરી જ્યાં પણ ચાલુ હોય ત્યાં ધ્યાન રાખવું અને જો નિયમ મુજબ કામગીરી કરવામાં આવતી ન હોય અથવા તો કોઈ ગેરરીતિ કરવામાં આવી રહી હોય તો તે અંગેની તાત્કાલિક તેઓને જાણ કરવા માટે કહ્યું છે










Latest News